ગાજર ફ્લાવરનું અથાણું

(0 reviews)

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સૌ પ્રથમ ગાજરને ધોઇ છોલી નાના ટુકડા કરો. ફ્લાવરના સહેજ મોટા ટુકડા કરી બાફી લો. ત્યારબાદ એક બાઉલમાં મેથીના કુરિયા, મીઠું, મરચું મિક્સ કરો. તેલને ગરમ કરો. તેલ ઠંડું થયા બાદ કુરિયાની અંદર મિક્સ કરો. ગાજર, ફ્લાવર મિક્સ કરો. બરણીમાં તાજું ભરી લો.

You may also like